Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
બધાને રડાવે તને નૈ ? ગઝલ છે અમારી હસે નૈ !
હતાં ચાર બેટા પરંતુ , બુઢાપે રડું છું કને નૈ !!
સજા ઝાડને જો મળી છે વિંધાશે કુહાડી વડે નૈ !!
કદી એ નહી મોત આવે પૂછીશું હવે એ મળે નૈ !
રડાવે મને યાદ એવી , ખયાલો મહી થી જશે નૈ !
અંશ ખીંમતવી
No comments:
Post a Comment