Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
કળિયુગમાં રાવણ સાથે બાથ ભીડી યુદ્ધે ચડ્યો લડ્યો... ખૂબ લડ્યો કીડી જેવડો એ સામે મસમોટા હાથી જેવો દાનવ અંતે બળતું બાણ થઈ ઊડયો અદ્દલ વાગ્યો રાવની છાતીએ પણ આતો કળિયુગનો રાવણ હજુય હસે ! અને પેલો યોદ્ધા.......
-સંદિપ આર. ભાટીયા
No comments:
Post a Comment