Tuesday, 12 June 2018

ગીત

હું કદરૂપોને તું બહુરૂપી,
મેળ પડી ગ્યો છૂપાછૂપી.
ફાવી ગયું એકબીજાને,
વાતો કરશું લૂપાલૂપી.

ધન્ય સમજુ હું આવી પળને
થાઈ જો દિલની ખૂપાખૂપી
સથવારો જો આપી દો તો,
થઈ જાશું આપણે હુતાહુતી.

"મયુર"નું સ્વપ્ન સત પડે તો,
પ્રેમની લ્હાણની લૂટાલૂટી

No comments:

Post a Comment