Wednesday, 17 October 2018

અછાંદસ

મારું સરનામું
એ જ ગામ
તાલુકો
જીલ્લો
રાબેતા મુજબ
પણ
સુધારો થયો છે
એમાં
'છે' ઉમેરાયો છે
પછીથી પત્રો ગેરવલ્લે થતા નથી..
હું ગેરવલ્લે હોઊં
એમાં
ટપાલી અને ટપાલ
નિર્દોષઃ 'છે'.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

No comments:

Post a Comment