તારા હ્ર્દયની
વાચાથી ભીતર
ભીંજાતી
હેતે હૈયું
પંપાળતી
એવું તે શું
કઈ પ્રીત્યું
આ થઈ
તું અણદીઠી
મને પંપાળતો
જનમો-જનમ
તારી આખ્યુંના
અણદેખ્યા વાદા
મને અકળાવે
આવી પંપાળ
હું તો
ભીંજાઉ શબદના
સથવારે
વાયદો કર
જરા મિલનનો
મીટ માંડી
આ
અણદીઠી નજરની
-------ઉષા
No comments:
Post a Comment