આવોને શ્યામ
આવોને શ્યામ
તારો ને મારો સંબંધ ગાઢ
તારો ને મારો સંબંધ ગાઢ
તું શ્યામ ને હું તારી રાધા
તું કલગી ને હું મોરપીચ્છ
આવો ને શ્યામ
આવો ને શ્યામ
તું ગોવધઁન ને હું ગાય
તું સૂર ને હું વાંસળી
આવો ને શ્યામ
આવો ને શ્યામ
તું કદંબવૃક્ષ ને હું ડાળી
તું રમતો રાસ ને હું લીલા
આવો ને શ્યામ
આવો ને શ્યામ
તું માખણ ને હું વલોણું
તું મટુકી ને હું ગિલ્લી
આવો ને શ્યામ
આવો ને શ્યામ
શ્યામ ઓ શ્યામ ( 2 )
શ્યામ ઓ શ્યામ ( 2 )
તારો ને મારો સંબંધ ગાઢ
તારો ને મારો સંબંધ ગાઢ
આવો ને શ્યામ
આવો ને શ્યામ .
બીના શાહ.
No comments:
Post a Comment