Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
લાગણી
લાગણીનો ઘૂંઘટ ઉઠાવ્યો, ને આ શું જોયું? આહ! સહનશીલ એક મૂરત, હળવે હળવે મીણની માફક પીગળી રહી હતી, એક પછી એક ટીપાં સરકતા ચાલ્યા ઓહ મા! સ્પર્શની કેવી અસહ્ય વેદના? અસ્તિત્વ મારું ખળભળી ગયું.
-હેતલ મકવાણા "હીર"
No comments:
Post a Comment