Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મારી ગઝલના બે શેર .
'નથી હું ચમનમાં નથી હું ગગનમાં, મને શોધશો ના ગયો છું વતનમાં. જરા ધૂળ ચપટી વતનની લેવા દો, કે પરદેશમાં કામ આવે દફનમાં .
-'શિલ્પી' બુરેઠા(કચ્છ )
No comments:
Post a Comment