આંખ ખુલી ને
સૂરજ જાગે
લાગે સવાર હસ્તી
સુંદર ગાજરા
પહેરી ફરતી
લાગે સવાર હસ્તી
ગલગોટા ની
સુગંધ મધુરી
લાગે સવાર હસ્તી
મધુવન ની
મલ્હારી પ્યારી
લાગે સવાર હસ્તી
સ્વર્ણ પુર ની
સુંદર નગરી
લાગે સવાર હસ્તી
સૂર્યવંશી ને
અગરી લાગે
લાગે સવાર હસ્તી
_ harsha pokar
No comments:
Post a Comment