Saturday, 12 November 2016

ગઝલ

###તમે###

દિલ માં ઘર કરી જાઓ  તમે,
શ્વાસ થઇ મુજમાં જીવો તમે,

કાળા   વાદળો  છાયા   હવે,
પ્રેમવર્ષા   થઇ   વરસો તમે.

પ્રીત તણી ય પારસમણિ જ તો!
મારા સુવર્ણ સુવર્ણ  સ્વપ્નો તમે.

આ સ્વપ્નલોકની રાણી બની ,
રાજ હવે  દિલ  પર  કરો તમે.

મૃગજળ છો તમે પણ પામતા,
જોઉ મને ય  શું  મારો   તમે ?

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment