Thursday, 10 November 2016

૩ હાઇકુ

#  ત્રણ હાઇકુ  #


  શબ્દ વર્ષામાં
વિચાર મગ્ન કવિ
  ભીની સુંવાસ


  બાલુ થૈ સરે
અણમોલ અકળ
   કાળનું ચક્ર


   બે અક્ષર નો
વિશ્વવ્યાપી દરિયો
   પ્રેમ છે નામ!

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment