Wednesday, 21 December 2016

ગીત

ગીત

" એના મીઠા ઠપકા થી હ્રદય  મારુ નંદવાયું છે............

સુખ ચૈન છીનવાયું  છતાય દદઁને  દદઁ થી વહાલુ કર્યુ. .....

ભીતર  છે   ધખધખતો ઉનાળો
અને બરફ થીજયો છે નયનો માં ,  પાંપણે ઘોર ચોમાસુ સર્જાયુ છે. 
વરસો થી જોયેલા સપનાઓ
મા  આજ સપનું મારૂ  ઠુંઠવાયું છે. .
નથી  હજુ સંવેદના થીજી પણ અસ્તિત્વ  આંસુના  સરોવર  નું
જોખમાયુ છે.............

યાદ દેતી રહે ડંખ રાતદિનભર
આજે  દદઁ  દિલ નુ  બેવડાયુ છે............

મીઠું   મીઠું   દદઁ લે છે  એક એક ડૂસકું. સુજેલા નયનો મારા હજુ બંધ છે.
હા ...હા  આજ   હૃદય મારુ નંદવાયું છે.      
                  મીનામાંગરોલીયા.
            સ્પધાઁ માં  મારું મૂકેલું ગીત.

No comments:

Post a Comment