મીઠી શી યાદ આવે ઉરમાં તમારી
લાવે કેટલી ખારાશ આંખોમાં અમારી
તમારા ટેરવા નો રણઝણતો સ્પર્શ
મારી ધમનીઓમાં એનો ધસમસતો અર્થ
તમારી સુંવાળી લટ માં સરકતા વર્ષાબિંદુ
મારી આશાના તંતુઓ પર બાઝે તુષારબિંદુ
બોઝિલ ઉદાસ ગમગીન આ સાંજ માં
સજાવી દો મેઘધનુષ મારા આભમાં...
માના વ્યાસ...
No comments:
Post a Comment