Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
હોઠ મારા ગાલ તારા , ખૂબ જીવો બાળ મારા.
કોડ પુરા હું કરું છું, સંગ માં તું ચાલ મારા.
આભ હું તું છે જ ચાંદ, જીવ મારો લાલ મારા.
હું લડું છું રોજ; જંગો, આવશે હાથે જીત મારા.
'કવિ' હવે યાદો જ રે'શે, દેશ કાજે પ્રાણ મારા.
-સંદીપ ભાટીયા(કવિ) લીમખેડા
No comments:
Post a Comment