Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મૌન અને હાકોટા ઉપર લેશન કરવા બેઠો છું પથ્થર ને પરપોટા ઉપર લેશન કરવાદ બેઠો છું
ધ્યાન ધરમ ને ધજા અલગ છે ધખધખવાનો મરમ અલગ છે અલગ અલખના ઓટા ઉપર લેશન કરવા બેઠો છું - . વંચિત કુકમાવાલા
No comments:
Post a Comment