મેઘ વરસે
ભીંતર કાગારોળ,
ચાહે એકાંત,
વસમી લાગે વેળા,
મિલન કેરી આશ.
પીયુ પોકારે
મન તંબુરે રાગ,
ન કરે સાદ,
અમી ભીંના નયને,
વિરહ કેરી રાત.
પંતગા સંગ
પમરાટ થાતો રે,
હૈયે હેલી જો,
વાવળ આવે કિંન્તુ,
ના આવે મુજ પીયુ.
@✍🏻pritibhatt "prit"
(27/1/17)
No comments:
Post a Comment