Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મહેકવાને મધુવનમા ખુબસુરત ખીલી કુમળી કળી લેહેરે લહેરખીએ ચંપા,ચમેલીનુ ચમન પંખી પંખાળે પાંખ સુંદર સરસ સવાર જાગ્યું જન-સમાજ નીરખે નવ-પ્રભાત ઠળી ઠળતી સોહામણી સાંજ કાળક્રમે કરમાઈ કળી છોડી છોડનો છેડો મહેક મધુવનમાં મુકી. રૂહાની......
No comments:
Post a Comment