Sunday, 15 January 2017

અછાંદસ

બદલતા રંગો

હમણા જ
બકબકતું
સાંભળવા મળ્યું
કે
પહેલા જેવી
નથી ઉતરાયણ અને બીજું....
એક નિર્દોષ વાત:
માણસ ચીજ બાજુ
ગતિમાન થતો જાય છે,
એટલો કે
પહેલા જેવું હોય કે
તું પલપલ બદલતો જાય છે
હું પણ
બદલતો જાઉ છું.....

જિજ્ઞેશ મહેશ્વરી

No comments:

Post a Comment