Thursday, 19 January 2017

ગઝલ

*_ગઝલ_*

*_૧૭ / ૧ / ૨૦૧૭_*

વેદના વિરહ તણી જો એ ક્હે છેં.
આંખથી આંશુ ઘણા આજે તરે છેં

પ્રેમ મારો દિલ મહી જો કેટલો છેં.
લાગણીઓ મુજ ભીતર પણ વહે છેં.

તારલા ને આજ રડતા જોઇને તો.
મુજ ઇચ્છા આજ સૌ ભીતર બળે છેં.

મોક્ષ ખાતર કેટલું ભમ્યો હતો હું.
જીવ મારો મોક્ષ ખાતર જો ફરે છેં.

મોત પર આવી હતી એ આજ સાથી.
પ્રેમ તો એ આજ ભીતર થી કરે છેં.

*_હર્ષ . " સાથી "_*

No comments:

Post a Comment