Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
લખો જો તમે ના હવે તો, કરોના કવન જો તમે તો .
બધા શબ્દ બેહોસ જ થતા, બની અસ્ક પડતા અમે તો.
હજારો હસરતો જ દિલમાં, હવે ખ્વાબ જ તને ગમે તો!
હકીકત અમે જાણ તા કે, ભુલાયા દિલે થી અમે તો.
જુગનુ જેમ 'સંદીપ' યાદો, ચમકતી કવિવર ન લખે તો.
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment