Wednesday, 25 January 2017

ગઝલ

ચિત્ર પરથી કાવ્ય સ્પર્ધા :-

જંગ જીતી એક એવી છે અમે
હાર ને બેશક હરાવી છે અમે

હાથ એનો હાથમાં આવ્યા પછી
દેશની સીમાં વટાવી છે અમે

ભોમ માંથે દર્દ પડતા ટાળવા
રાત જાગીને વિતાવી છે અમે

કારમો ઘા ઝીલતા છાતી ઉપર જીંદગી સૌની બચાવી છે અમે

એક મારી સાંભળે "ઇશ" બાળુડો
વાત ને તારી સજાવી છે અમે.

ઇશ
સતીષ નાકરાણી
સાવર કુંડલા

No comments:

Post a Comment