Monday, 2 January 2017

અછાંદસ

*બસ એ જ*.

કેમ!
કયાંથી!
કેવી રીતે!
કોને ખબર.....
એક મુસાફર આવી ગયો.

મે મદદ માંગી નો'તી
પણ,
લંબાવ્યો તેણે હાથ ને....
મે તેને,
સથવારો આપી દિધો.

એણે  હૈયારી  મને
આપી એવી કે
એ પલ થી....
મે તેને,
રબ  મારો  માની  લીધો.

હવે તો.....
હૈયે ,હોઠે ને....
એકાંતે,
બસ એ, અને  એ જ
બસ એ જ.

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment