Monday, 2 January 2017

ગઝલ

હાશકારો પામતા કરશું નમન,
જિંદગી ને માણશું આપુ વચન.

આપના મનના તરંગી શોખના,
ભાવ સમજી રાખશું શુ આચરણ

તન તણીરાખીનથીખોટી તલબ
આપશો તેવું  નભાવીશું  વલણ

બસ તમારીશાનનેલાયક બની
થઇસમર્પિતજીવશુંમારાસ્વજન

આમ તરછોડો નહીં પાછા વળો,
ભાવભીનું સાંભળી મનનું કથન

             માસૂમ મોડાસવી

No comments:

Post a Comment