*_૧૫ / ૧ / ૨૦૧૭_*
યાદોના સફર માં હું ભટકી ગયો છુ
મોત આવ્યુ સામેને છટકી ગયો છુ
અંધકાર છવાયું હતુ આખા શહેરમાં
એક દીવો ઘર બહાર લટકી ગયો છેં
પ્રેમની રાહમાં મે જઈ જોયું હતુ
અજાણ્યો માણસ ભટકી ગયો છેં
ઉર્મિઓ હૈયામાં કેવી છલકાય છેં આજ
સ્વપ્નની પથારી જાટકી ગયો છેં
સાથી આ ગગનનો ચાંદ તો તુ છેં
ને આંખ મા તાંરલો ખટકી ગયો છેં
*_હર્ષ . " સાથી "_*
No comments:
Post a Comment