Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
##ગઝલ છે.#
રાત આખી આ ગઝલછે, વાત મારી આ ગઝલ છે.
છો હવે તું તો ન સાથે, સાથ તારી આ ગઝલ છે.
જીતતો હું આવતો પણ, હાર વાળી આ ગઝલ છે.
ગોળ ફરતો હું જહાને, સાથ આખી આ ગઝલ છે.
સંગ છે 'સંદીપ' રાધા, પ્રીત વાણી આ ગઝલ છે.
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment