લાગણી ભાવોધરીશકતો નથી,
આંખડી ભીની કરી શકતો નથી.
ત્રાસ દાયકલાગતી અવહેલના
સુખ સાગરમાં તરી શકતો નથી
તન ખતાએ પાંગરેલો જનકદી
મન વફાઓઆચરી શકતોનથી
આ સફરનો પંથ ચીલો ચાતરી
બે કદમચાહી ભરી શકતો નથી
નેકનામી પામવાની લાલસા
પણસહજતાઆચરીશકતોનથી
સ્નેહ નાતે લાગતા બંધાયલા
થઇ નિછાવરજેવરીશકતો નથી
કેળવેલા શોખ આડે આવતા
જડ વિકારોને હણી શકતો નથી.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment