Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
માત્ર એક જ આવર્તનમાં પ્રયાશ કર્યો છે..... 🙏
આંગણું, આપણું.
ધારણા, તાપણું.
મન, હૃદય સાંભળું.
રાત છે બેસણું.
તરબતર હુંપણું.
દર્દ છે, બે ગણું.
કંટકો, શું ગણું?
છે સમય, ટાંકણું.
તું મળે, ઝણઝણું. == મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment