Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
બંધ હોઠો વડે જે ન કે'વાય છે, આંખ સઘળું બધુંયે કહી જાય છે. શબ્દને વાપરો સાચવીને જરા, રોજનો કેટલો ખર્ચ થઈ જાય છે?
-'શિલ્પી' બુરેઠા. (કચ્છ )
No comments:
Post a Comment