Thursday, 16 February 2017

ગઝલ

નામ ભૂંસી નામ લખાય નહિ
એમજ કોઈની લીટી ટૂંકી કરાય નહિ.
વાવે કોઈ ને લણે કોઈ
આવું ભૂલે પણ કરાય નહિ.
કરોને ભાઈ ખુદની લીટી લાંબી
આમ ભૂંસીને ભ્રમિત થવાય નહિ.
સર્જક સર્જનહારનો અંશ
રચ્યું એનું ખુદના નામે ચઢાવાય નહિ.
          -નીલ.

No comments:

Post a Comment