જીવનનાં રંગ કયારેય બેરંગ નથી હોતા,
મેઘધનુષના સાતેય રંગમાં સમાયેલો છે તું ,
વિરહ, વેદના,પ્રેમ, તડપ બધાએ રંગોમા છે તું
હૃદયની ધડકનમાં તું, પ્રભુની પ્રાર્થનામાં છે તું,
મંદિર ના ધંટરાવ માં છે. તું કયાં નથી તું,
મેઘધનુષના સાતેય રંગમાં સમાયેલો છે તું
જીવનનાં રંગ કયારેય બેરંગ નથી હોતા
આમ ના માર વલખાં અનુપમ અદ્ભુત સૌદર્ય છે તું
બાહ્ય નહિ પણ આંતરિક સૌંદર્યથી ભરપૂર છે તું
પ્રેમ ની સીમાડાઓથી પેલે પાર છે તું,
ક્યાં ક્યાં રંગ વિશે કહું તને હો વ્હાલા
મેઘધનુષના સાતેય રંગમાં સમાયેલો છે તું,
yashvi
No comments:
Post a Comment