Saturday, 18 February 2017

મુકતક

મારા જેવા વાંકદેખા વિવેચકને સમર્પિત :: 😅👇

સ્હેજ પણ પડખું પછી ફરવા સમય મળશે નહિ.
અંતમાં થોડો સમય ધરવા સમય મળશે નહિ.
આંગળી પર તારી ભૂલો લાગ ગણવા આજથી,
તો બીજાને આંગળી કરવા સમય મળશે નહિ.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment