ગાલગા ગાલગા ગાગાલગા ગાગા
ના નહીં આવે એ પાછા નહીં આવે,
ભુલીજા એમને પાછા નહીં આવે.
પ્લેન લઇ ઝુંપડે પાછા નહીં આવે,
દિકરાઓ ઘરે પાછા નહીં આવે?
આવે જો યાદ તારી તો ભલે આવે
આંસુઓ પાંપણે પાછા નહીં આવે.
શ્વાસ ડૂબ્યા ને મોબાઈલ પણ ડૂબ્યો,
ફેસબુકે એ હવે પાછા નહીં આવે.
- વિપુલ અમરાવ
No comments:
Post a Comment