Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મોત ખાલી વ્હેમ છે, જો 'કજલ' તો ક્ષેમ છે.
આજ પૂછું હું તને, બોલ યમ તું કેમ છે?
જીવવાનો મન ભરી, ના કબરથી પ્રેમ છે.
મૃત્યુ આજે હારશે, જ્યાં હૃદયમાં હેમ છે.
દેખ મારા શ્વાસને, જેમ આપ્યા તેમ છે.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment