Sunday, 26 March 2017

ગઝલ

ચંચળ મન...

ઇશ્વર પણ મારો જીદમાં ચડ્યો લાગે છે..
કિસ્મતની સાથે મારો ઝઘડો ચાલે છે..*

હર્યો ભર્યો છે આખો માહોલ ને આજે..
દિલ પર મારા આજે એકલતા સાલે છે..

દોષોના ટોપલા કોના માથે હું ઢોળું..
ભાગ્યમાં મળવાનું છે જે, તે ભાલે છે...

પ્રેમના ભર્યા  આખા એ બજારો મંદીમાં..
તો  પણ ઊધારીતો આજે નૈ કાલે છે...

મોહરાં બન્યા છે સૌ ભોગોના માનવ મન..
આ 'જગત' પણ જોને નાચે તો પરતાલે છે...Jn

ગાગા..*..6

No comments:

Post a Comment