Tuesday, 2 May 2017

ગઝલ

હું શ્રધ્ધા ભક્તિને માનનારો માણસ છું,
હું ભગવાનની પાછળ ફરનારો માણસ છું,

કોઈના દિલમાં દિપક બની જનાર માણસ છું,
સત્ય અહિંસાને માનનાર માણસ છું.

નિત્ય નિરંતર તારું રટણ કરનાર માણસ છું,
ચોરી છુપે તને ગમતો માણસ છું,

હું ભક્તને તમે મારા કિરતાર બની ગયા,
ડોલીને મઘમઘતી સજાવનાર માણસ છું.

તમે મારા અરમાન છો,એટલે હું ભજુ છું,
"અઝીઝ"ની અજીબ દુનિયાનો માણસ છું.

ભાટી એન "અઝીઝ"

No comments:

Post a Comment