[6/27, 7:45 PM] +91 96382 61581: આંગણ રૂડા અવસર આવ્યા,
કુમકુમ પગલે ઝાંઝર આવ્યા.
મેઘો ગોરંભાતો જાણે,
સાથે લઇને સમંદર આવ્યા.
દિલનાં દ્વારે ઠક ઠક કરતાં,
ક્યાં કોઇ પણ અંદર આવ્યાં.
મુઠ્ઠી બંધ કરીને ભાગ્યા,
સપના પણ ના ભીતર આવ્યા.
ક્યાં કાંઠેથી તરસ્યા જાવું,
દોડી ઝરણા પાદર આવ્યા.
મેલી ઘેલી મનની વાતો,
સાંભળવા ના ભીતર આવ્યાં.
ડૉ. અયના ત્રિવેદી
અયુ
[6/27, 7:56 PM] +91 96382 61581: આંગણ રૂડા અવસર આવ્યા,
કુમકુમ પગલે ઝાંઝર આવ્યા.
મેઘો ગોરંભાતો જાણે,
સાથે લઇને સમંદર આવ્યા.
દિલનાં દ્વારે ઠક ઠક કરતાં,
ક્યાં કોઇ પણ અંદર આવ્યાં.
મુઠ્ઠી બંધ કરીને ભાગ્યા,
સપના પણ ના ભીતર આવ્યા.
ક્યાં કાંઠેથી તરસ્યા જાવું,
દોડી ઝરણા પાદર આવ્યા.
મેલી ઘેલી મનની વાતો,
સાંભળવા ના ભીતર આવ્યાં.
ખાલી ખાલી વાતો કરતા,
મૃગજળ કેરા જંતર આવ્યા.
આંખોની ભાષા વાંચીને,
સપના મારી ખાતર આવ્યા.
પાદર,શેરી,આંગણ,ઉંબર
છોડી વ્હાલા ભીતર આવ્યા.
તરહી ૨૭/૬/૧૭
ડૉ. અયના ત્રિવેદી
અયુ
No comments:
Post a Comment