અભિનય માટે બાળગીત
્્્ ્્્ ્્્ ્્્ ્્્
ડૉ .સત્યમ બારોટ
બા મને આપ તું ,
સો રૂપિયા આજ,.
લાવવી છે મારે,
વસ્તુઓ ખાસ .
ડબલ લીટીવાળી ,
ઈગ્લીશની નોટ ,.
દસ રૂપિયા ની ,
રાખી છે નોંધ .
મારા ભેરુ જેવો ,
ચોપડો હું ખાસ.,
પચ્ચીસ રૂપિયામાં,
લાવીશ આજ .
આમાં થી લાવીશ ,
સારો કંપાસ ,.
તીસ રુપિયા એનો ,
સાચો છે ભાવ .
લખવા વીસ ની ,
પાટી છે ખાસ ,.
સારા ભણતરની,
આવે સુવાસ .
પંદર રૂપિયા ની,
ત્રણ વસ્તુ ખાસ ,.
પેન, પેન્સિલ ને,
રબર છે ખાસ .
લાવ્યો સાત વસ્તુઓ,
ગણજે તું ખાસ ,.
થયો હિસાબ કુલ ,
સો રૂપિયા પાસ .
ડૉ .સત્યમ બારોટ
9904612517
૮૪૮૭૯૪૮૧૫૮
્્્. ્્્.
અભિનય ગીત,.. બાળગીત
્્્ ્્ ્્્ ્્્ ્્્
ડૉ .સત્યમ બારોટ
ટમટમ તારલાની આવી બારાત ,.
ઝગમગ ઝગમગ ચમકે
છે રાત .
જાણે કે આભમાં આગિયાનુ
રાજ ,.
આજી છે આખમા કાજળ મેં
ખાસ .
ચાદનીમા ન્હાય છે આખું
આકાશ ,.
રાતને શોભે છે ચાન્દાનો ,
તાજ .
ગ્રહો-નક્ષત્રો નાચે છે રાસ,.
રાતની મહેફિલમા ,
આવજોને આજ .
મંગળ કરે છે મંગળ સુવાસ,.
શુક્ર છે મારો રંગીલો રાજ.
જાનૈયા થ્યા છે નક્ષત્રો,
ખાસ ,.
મીઠી-મીઠી છે રાતની ,
સુવાસ .
ડૉ .સત્યમ બારોટ
લોઢું લોઢાને કાપે છે એમ,.
મેં તો દુઃખને દુઃખ થી કાપી
જોયું .
હું જીવું છું એ જોવા માટે તો,.
દર્દોને અંગારો ચૉપી જોયું .
છાપેલુ જલ્દી વાચે છે લોકો,.
માટે દુઃખનેફોન્ટમાં છાપી
જોયું .
ઠંડીનાથઇ જાય સંવેદના ,.
માટે યાદો ફૂકી તાપી જોયુ.
પીડાથી છુટકારો લેવા કાયમ ,,.
મેં તો દુઃખ પર દુઃખને, થાપી જોયું .
ડૉ .સત્યમ બારોટ
No comments:
Post a Comment