Friday, 14 July 2017

અછાંદસ

સમય
સરકતો જાય!!
ચાલ્યો જાય,
વહેતો જાય,
તારીખના પાના માત્ર
બદલતો જાય;

છે આજે પણ અે જ પલકાર
જે ખુલ્લે  ઘડીવાર,
છે એ જ ઇંતજાર,
છે એ જ આવકાર..
જુવાય સઘળુયે  પલકવાર;

આવન જાવન જોતી રહી..હું
હૈયે ડર રહયો એક જ મુજ ને,
કે પલકાર જો ચૂકી,
અને વસે પણજ જો યાદોની.. કયાંક
તો ખોવાય જાવ અતીતમાં
પહેરો મેં આપ્યો અને
દરબાન બેસાડીયો એટલે જ તો પાંપણે,
હું ભુલેય  ચૂકી ન જાવ એ ક્ષણ!

કેમ કે રાહ મેં જે જોયતી
એ જ સ્વીકાર, રાહ હતી..
વચ્ચે,
વસંત અને પાનઘર આવી ચાલી ગઇ
સમય કયાં અટકયો?
ફરી આજ આવી પુર્ણીમાં
જો ઉઠે ઘુઘંટ,
તો ખીલે પૂનમનો ચાંદ
પલ્લુ......

No comments:

Post a Comment