Friday, 14 July 2017

ગીત

બાળગીત

ઊડી ઊડી જાય ઊડી ઊડી જાય
ઊડી ઊડી જાય ઊડી ઊડી જાય
વાદળી આકાશમાં ઊડી ઊડી જાય ...

ઊડી ઊડી જાય ઊડી ઊડી જાય
પતંગ આકાશમાં ઊડી ઊડી જાય
ઊડી ઊડી જાય ઊડી ઊડી જાય .......

ખીલી ખીલી જાય ખીલી ખીલી જાય
ચાંદની આકાશમાં ખીલી ખીલી જાય
ઊડી ઊડી જાય ઊડી ઊડી જાય .......

ટમક ટમક થાય ટમક ટમક થાય
તારલી આકાશમાં ટમક ટમક થાય
ઊડી ઊડી જાય ઊડી ઊડી જાય .....

ગીત નવા ગાય ગીત નવા ગાય
ઢીંગલી મારી ગીત નવા ગાય
ઊડી ઊડી જાય ઊડી ઊડી જાય
વાદળી આકાશમાં ઊડી ઊડી જાય .....

મેવાડા ભાનુ ' શ્વેત '

No comments:

Post a Comment