બુલબુલ પ્યારી સોનાના પીંજરામાં,
ઉડવા લાગી સપનાના આકાશમાં.
અહીં તહી ફરતી શોધવા લાગી,
આવી ચડી અજાણ્યાનાં આંગણામાં.
રોજ આવે, રોજ જાય મજા આવે,
લાગે જાણે અહીં પોતાના ઘરમાં.
વીફરી મારી નાત !
જોઈને રોજ,
કેમ બેસે જઇ બીજાનાં કુંડાળામાં.
બોલી પડી બુલબુલ, આજ ખબર પડી..
થઇ ગઇ જગ્યાં, જયારે કોઇના માળામાં
પલ્લુ.....
No comments:
Post a Comment