Saturday, 1 July 2017

ગઝલ

ઝરમર ઝરમર વરસતી,
મનને તડપાવતી,
ધોધમાર વરસતી,
યાદોમાં સતાવતી,
નેવાને ને લપાતી....

આતુર  મુજને મળવા,
મથે ઉંચી નીચી વળવા,
ખાચાં ખૂચીં કે સવળા,
તોય ના મળુ અવળા,

હૈયે છે ઉચાટ,
મન છે કોરુકાટ
તો ચાલ્યું છે અફાટ

અરમાન છે આજ,
નૈનોમાં છે રાજ,
હૈયે છે સાજ.!!

તોય રહયા કોરા
તોય વરસયા ધોધમાર...
પલ્લુ......

No comments:

Post a Comment