Friday, 14 July 2017

ગઝલ

માણસ
્્્.      ્્્.    ્્્
ડૉ .સત્યમ બારોટ

સુખના નામે અટવાયો છે ,.
માણસ છે અફવાની વચ્ચે.

વાતે વાતે લડવા બેસે ,.
માણસ છે હસવાની વચ્ચે.

જીવન વેઠોમા ઘેરાયુ ,.
માણસ છે રુપિયાની વચ્ચે.

કોરા વે'વારોમા ફરતાં ,.
માણસ છે લડવાની વચ્ચે.

જીવન આખું ખર્ચી કાઢ્યું ,.
જાતોને છળવાની વચ્ચે.

ક્યાં શોધે છે અગ્નિ ને તું,.
એ તો છે ઈર્ષા ની વચ્ચે .

ઘર પાકું જો ચણવા લાગ્યો,.
લાશોના ઢગલાની વચ્ચે .
ડૉ .સત્યમ બારોટ
99046  12517
્્્.       ્્્.   ્્્

No comments:

Post a Comment