Saturday, 29 July 2017

ગઝલ

બાઈ મીરાં પૂછે, ગિરધારી!
મારી પત તું રાખી લે છે ?

पासे  राखे  छे  चूमीने
तो,क्यारेक हडसेले छे

खेलंदाने खबर नथी कंई
मन ऐनु क्यां क्यां खेले छे

तोप मूकी छे में ओशिके
मन मारुं पेला डेले छे

આવો ચેલા સત્સંગ કરીએ
ભક્તિ  સઘળી છે,ટીલે છે !

આપ પરબ માંડી શું કરશો
સૌની તરસ સૌ ગોતી લે છે

કોણે કીધું કોઈ સુણે ના
પથ્થર પણ પદરવ ઝીલે છે

  ચિલો ચાતરતા જોયું તો
તું ને તારું મન ચિલે છે

ગુરુ પ્રતાપે ભોજો ભણતો
અક્ષરમાં અક્ષર ખિલે છે

બાઈ મીરાં પૂછે, ગિરધારી!
મારી પત તું રાખી લે છે ?

           ભરત ભટ્ટ

No comments:

Post a Comment