Friday, 14 July 2017

ગઝલ

શાન્તિ શાન્તિ કરવા વાળા,
માણસ આખો બાળી બેઠા.
્્્.         ્્્     ્્્
દિલમાં ભોળું બાળક ભૂલી, ,.
જાતો, ધરમો પાળી બેઠા .
્્્ ્્્              ્્્

ભૂવા, સંતો ની ગરણીમા, ,.
આખી દુનિયા ગાળી બેઠા.
્્્.          ્્્

ધરતી ,અંબર,પાણી, ડુંગર,.
ધરમો માટે ફાળી બેઠા .
્્્           ્્્

ધરમો નામે ભૂખ્યા ઉલ્લૂ , .,
જોને ડાળી- ડાળી બેઠા .
્્        ્્          ્્

કાવા-દાવા કરવા જાતા ,  ,.
ઝઘડામાં સુખ ભાળી બેઠા.
્્.          ્્્.          ્્

ફૂલો જેવું જીવન , પાછા ,.
છાબુ લઇને માળી બેઠા .
્્્.       ્્.      ્્

ઇશ્વર બનવા જાતા, પાછા,.
જાતો પશુમા ઢાળી બેઠા.  .
્.     ્્.       ્્્

ડૉ. સત્યમ બારોટ
૯૯૦૪૬૧૨૫૧૭
૮૪૮૭૯૪૮૧૫૮
મોટાકોઠાસણા પ્રા .શાળા
તા .સતલાસણા
જિ .મહેસાણા384330

No comments:

Post a Comment