Tuesday, 29 August 2017

ગઝલ

દુઃખ જેવી ચીજ જ નથી હોતી માત્ર નાટક હોય છે,
ખુદ ને કોઈ મનાવે એની મજા જ કાઈ ઓર હોય છે..

કોઈ ને ચાહવુ એ શુ પાતક હોય છે..??
દુખ જેવુ કાઈ નથી માત્ર નાટક હોય છે

જીવન ની ટ્રેન મા ક્યા ફાટક હોય છે,
દુખ જેવુ કાઈ નથી માત્ર નાટક હોય છે

પ્રેમ કરવો એજ જીવન માટે ઘાતક હોય છે
દુખ જેવુ કાઈ નથી માત્ર નાટક હોય છે

शब्द

No comments:

Post a Comment