Tuesday, 12 June 2018

ગીત

      ચાલને ...
એકલતાના આરે
   એય મેળા દેખાય
ને સહિયરના સેતુ
    બાંધી  ચાલીએ

પ્રેમના તખ્તા પર
      આશક ને માશુક 
ઘેલા  થાય ને
      અવસરના ઘા
       ગદ ગદ ઝીલીએ

એક એક પર્ણ ની
     ડુ ખ પર
વેલા દેખાય ને
    ગાત્રે ગાત્રે લજ્જાના
     ઉપવન વાવીએ

રૂહના વ સ ન  પર
    કાળ જેવા કણ ણ
     દેખાય ને તરણાં ના
     તકતા ભાળીએ
       -  કિન્નરી એમ .દવે

No comments:

Post a Comment