Sunday, 1 October 2017

મુકતક

*મુક્તક*

લગોલગનાં  હતા લગાવ અમને,
પડ્યાં છે એમનાં  પ્રભાવ અમને.

મળેલી   હૂંફ   સ્નેહની  હૃદયમાં,
હતાં જાજા જ રખરખાવ અમને.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment