Tuesday, 6 March 2018

ગઝલ

્્્્્્

ડૉ.સત્યમબારોટ

માનવી જાતના સહારે છે,
ભાગ એને સદા નિખારે છે.

કામથી જે કદી નથી ડરતો,
સુખ સદા એ ઘરે પધારે છે.

હામ જ્યાં હોય શ્વાસમાં સૌના,
એમને કામ પણ સંવારે છે.

ધૂનમાં જે રહે ખુદા તારી,.
એમની નાવ તું જ તારે છે.
ડૉ.સત્યમબારોટ

No comments:

Post a Comment