Thursday, 15 March 2018

ગઝલ

કશેથી કામના સૌ કાગળોને આગ લાગી ગઈ
છૂટ્યા જંજાળથી તો યાદના આઠે પ્રહર પામ્યા

અમે ઝાકળના ટીપાથી તમારું નામ લખતા'તા
તરત કાગળથી ખુશ્બૂ નીસરી, ઘર તરબતર પામ્યા

            -- હર્ષદ ચંદારાણા

No comments:

Post a Comment