Tuesday, 12 June 2018

ગઝલ

-- ગઝલ
------------
વાતમાં કઇ દમ નથી,
ફૂલ છે ફોરમ નથી.

હાદસા છે કેટલા,
આંખ સાને નમ નથી.

જિંદગી ભર નફરતો,
પ્યાર પણ હરદમ નથી.

દુશ્મનોની  શી જરુર,
દોસ્તો પણ કમ નથી.

જે મળે "દિલદાર" ને,
એ ખુશી છે ગમ નથી.

દિલીપ ઠક્કર "દિલદાર"

No comments:

Post a Comment